શરીરમાં આવેલ સૌથી નાની રુધિરવાહિની કઈ છે?

  • A
    કેશિકા
  • B
    ધમની
  • C
    શિરા
  • D
    મહાશિરા

Explore More

Similar Questions

શરીરમાં સૌથી નાનું લ્યુમેન ધરાવતી રુધિરવાહિની કઈ છે?

રુધિરવાહિનીની દીવાલનું નિર્માણ કરતા કોષોને શું કહેવાય છે?

ધમનીઓ $O_2$ યુક્ત રુધિરનું વહન કરે છે,સિવાય કે:

વિધાન $X$: રુધિર વાહિનીઓ દ્વારા રુધિર શરીરમાં રહેલા કોષો સુધી વહન પામે છે.
વિધાન $Y$: રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.

કયા મુદ્દે ફુપ્ફુસીય ધમની ફુપ્ફુસીય શિરા કરતાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo