લસિકાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય?

  • A
    રુધિરકોષો વિહીન રુધિર
  • B
    રુધિરવિહીન જીવરસ
  • C
    શ્વેતકણ વિહીન રુધિર
  • D
    રક્તકણ અને ત્રાકકણિકાઓ વિહીન રુધિર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

તમાકુના સેવનથી નીચેનામાંથી કયું કેન્સર થાય છે?

$0.50 \ m$ લાંબા દસ ધાતુના આરા ધરાવતું એક પૈડું,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં $120 \ rev/min$ ની ઝડપે ફેરવવામાં આવે છે. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $0.4 \ G$ હોય,તો પૈડાની ધરી અને રીમ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $45 \ g$ છે અને $30^{\circ} C$ તાપમાને રહેલા $1.5 \times 10^3 \ kg \ m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $25 \ g$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે ધાતુના ટુકડાનું વજન $27 \ g$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.25 \times 10^3 \ kg \ m^{-3}$ છે. ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

કાર્નોટ ચક્રમાં સામેલ પ્રથમ પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo