જો મૂત્રપિંડ પાણીના પુનઃશોષણ માટે નિષ્ફળ જાય,તો પેશીઓ પર શું અસર થશે?

  • A
    કોઈ અસર થતી નથી
  • B
    તેઓ સંકોચાઈ જશે અને કરચલીયુક્ત બનશે
  • C
    તેઓ રુધિર રસમાંથી પાણીનું શોષણ કરશે
  • D
    તેઓ રુધિરમાંથી વધુ $O_2$ લેશે

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં સાંદ્ર મૂત્ર બનવાની ક્રિયાવિધિ સમજાવો.

$A :$ હેનલેના પાશ (loop of Henle) ની ઉતરતી ભુજામાં મૂત્ર હાઈપરટોનિક (સાંદ્ર) હોય છે,જ્યારે હેનલેના પાશની ચડતી ભુજામાં મૂત્ર હાઈપોટોનિક (મંદ) હોય છે.
$R :$ ઉતરતી ભુજા $Na^+$ માટે અપ્રવેશ્ય છે,જ્યારે ચડતી ભુજા $H_2O$ માટે અપ્રવેશ્ય છે.

કઈ લાક્ષણિકતા સસ્તન પ્રાણીઓના મૂત્રપિંડને મજ્જક (medullary) પ્રદેશમાં મૂત્રને સાંદ્ર બનાવવામાં સક્ષમ બનાવે છે?

હેન્લેના પાશની ભુજાઓમાં $P$ નો વિરુદ્ધ પ્રવાહ અને વાસા રેકટાની ભુજાઓમાં $Q$ નો વિરુદ્ધ પ્રવાહ કાઉન્ટર કરંટ (પ્રતિપ્રવાહ) પદ્ધતિનું નિર્માણ કરે છે.
$\quad P \quad\quad Q$

માનવ મૂત્રપિંડ આશરે કેટલા ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo