નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • A
    પ્રસ્વેદ = તાપમાનનું નિયમન
  • B
    લાળ = સ્વાદની પરખ
  • C
    સીબમ (તૈલ) = જાતીય આકર્ષણ
  • D
    પટેલા = પશ્ચ ઉપાંગ

Explore More

Similar Questions

યકૃત ઉત્સર્જનમાં કેવી રીતે સામેલ છે?

સામાન્ય રીતે હિમોગ્લોબિનના વિઘટનથી બનતું બિલીરૂબિન રંજકદ્રવ્ય . . . . . . દ્વારા ઉત્સર્જિત થાય છે.

પરસેવાની ગ્રંથીઓ શેમાં ખૂબ ઓછી હોય છે?

શરીરમાં વિટામિન $A$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

પ્રસ્વેદગ્રંથિના સ્ત્રાવનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo