મૂત્રની સાંદ્રતા નેફ્રોનના કયા ભાગ પર આધાર રાખે છે?

  • A
    બાઉમેનની કોથળી
  • B
    હેન્લેના પાશની લંબાઈ
  • C
    $PCT$
  • D
    પેરિટ્યુબ્યુલર કેશિકા જાળ

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કાઉન્ટર-કરન્ટ ક્રિયાવિધિ હેન્લેના પાશ (Loop of Henle) અને વાસારેક્ટા (vasa recta) દ્વારા જળવાઈ રહે છે.
$(2)$ હેન્લેના પાશનો આરોહી ભુજ (ascending limb) પાણી માટે અપ્રવેશશીલ છે.

રણના સજીવો દ્વારા કયું અનુકૂલન દર્શાવવામાં આવે છે?

હેન્લેના પાશની ભુજાઓમાં $P$ નો વિરુદ્ધ પ્રવાહ અને વાસા રેકટાની ભુજાઓમાં $Q$ નો વિરુદ્ધ પ્રવાહ કાઉન્ટર કરંટ (પ્રતિપ્રવાહ) પદ્ધતિનું નિર્માણ કરે છે.
$\quad P \quad\quad Q$

મૂત્રની સાંદ્રતા $........$ પર આધાર રાખે છે.

નીચેનામાંથી કોણ સાંદ્ર મૂત્રના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo