હૃદયના કર્ણકોમાં રુધિરપ્રવાહમાં વધારો થવાથી .......... મુક્ત થાય છે.

  • A
    $ANF$
  • B
    $ADH$
  • C
    $ACTH$
  • D
    આલ્ડોસ્ટેરોન

Explore More

Similar Questions

ગેસ્ટ્રિન એ જઠરાંત્રીય $(GI)$ માર્ગ દ્વારા સ્ત્રવિત થતું એક અંતઃસ્ત્રાવ છે, જે કોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

$Secretin$ (સિક્રિટીન) અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર ....... માં આવેલા હોય છે.

સેક્રેટિન (Secretin) ક્યાંથી સ્ત્રવિત થાય છે?

નીચેનામાંથી કઈ રચના અંતઃસ્ત્રાવના સ્ત્રાવમાં ફાળો આપતી નથી?

સેક્રેટિન એ એક ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo