એક ફલાય વ્હીલ તેની અક્ષ પર અચળ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો કોઈ પદાર્થ અચાનક તેની રીંગ પર ચોંટી જાય,તો તેની જડત્વની ચાકમાત્રામાં શું ફેરફાર થશે?

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    તેટલી જ રહેશે
  • D
    કંઈ કહી ન શકાય

Explore More

Similar Questions

$m$ દળ અને $K$ ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતા પદાર્થનું કોણીય વેગમાન $L$ છે. તો તેનો કોણીય વેગ કેટલો હશે?

એક સમાન તારમાંથી $r$ અને $nr$ ત્રિજ્યાના બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ બનાવવામાં આવે છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના કેન્દ્રથી $15 \ cm$ દૂર રહેલી ધરી પર ભ્રમણ કરે છે. આ ધરીને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $\sqrt{n} \ cm$ છે. $n$ નું મૂલ્ય શોધો.

ચક્રાવર્તનની ત્રિજ્યાનો $SI$ એકમ કયો છે?

સમાન દ્રવ્ય અને જાડાઈ ધરાવતી બે તક્તિઓની ત્રિજ્યા $0.2\, m$ અને $0.6\, m$ છે. તેમની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo