અચળ કોણીય વેગથી વર્તુળ પર ગતિ કરતા કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વેગ સદિશ વર્તુળને સ્પર્શક છે.
  • B
    પ્રવેગ સદિશ વર્તુળને સ્પર્શક છે.
  • C
    પ્રવેગ સદિશ વર્તુળના કેન્દ્ર તરફ હોય છે.
  • D
    વેગ અને પ્રવેગ સદિશ પરસ્પર લંબ હોય છે.

Explore More

Similar Questions

એક વિમાન $100\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $100\, m/s$ ની સમાન ઝડપથી ઉડી રહ્યું છે. વિમાનની કોણીય ઝડપ ......... $rad/s$ હશે.

$3$ સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર એક કણ $2$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. કણનું કોણીય સ્થાનાંતર (રેડિયનમાં) કેટલું હશે ($\pi$ માં)?

એક કણ વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે તે $40 \, s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે। $2 \, \text{મિનિટ} \, 20 \, s$ માં, $\frac{|\text{સ્થાનાંતર}|}{\text{પથલંબાઈ}}$ નો ગુણોત્તર કેટલો થાય?

અચળ ઝડપ સાથે ગતિ કરતા કણની વર્તુળાકાર ગતિ એ

ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo