સ્નાયુ તંતુમાં $Ca^{++}$ ..... માં સંગ્રહ પામે છે.

  • A
    સ્નાયુરસ જાળ (Sarcoplasmic reticulum)
  • B
    સારકોસોમ (Sarcosome)
  • C
    સારકોમીયર (Sarcomere)
  • D
    સારકોલેમા (Sarcolemma)

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દેડકામાં સૌથી અગત્યનું શ્વસનાંગ ત્વચા / ફેફસાં છે.
(ii) કંકાલસ્નાયુ / હૃદસ્નાયુ તાલબદ્ધ સંકોચન દર્શાવે છે.

સ્નાયુ સંકોચનના આપેલા સોપાનને પ્રથમથી અંત સુધીની ઘટનાઓના ક્રમમાં ગોઠવો.
$I.$ માયોસિન હેડ એક્ટિન પરના ખુલ્લા સક્રિય સ્થાન સાથે જોડાઈને ક્રોસ બ્રિજ બનાવે છે.
$II.$ આ એક્ટિન સાથે જોડાયેલી $Z$-લાઈન પણ અંદરની તરફ ખેંચાય છે,જેનાથી સાર્કોમિયર ટૂંકું થાય છે,જેને સંકોચન કહેવાય છે.
$III.$ આ જોડાયેલા એક્ટિન તંતુઓને $A$-બેન્ડના કેન્દ્ર તરફ ખેંચે છે.
સાચો વિકલ્પ છે:

જાડા તંતુનો મધ્ય ભાગ જે પાતળા તંતુઓ દ્વારા આવરી લેવામાં આવતો નથી,તેને શું કહેવામાં આવે છે?

સ્નાયુ તંતુના પાતળા તંતુઓ શેના બનેલા હોય છે?

સ્નાયુઓના સંકોચન દરમિયાન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo