કંકાલ સ્નાયુ તંતુમાં,દરેક માયોસીન તંતુ કેટલા એકિટન તંતુઓ દ્વારા ઘેરાયેલો હોય છે?

  • A
    બે
  • B
    ચાર
  • C
    છ
  • D
    ત્રણ

Explore More

Similar Questions

સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિને સૌથી સારી રીતે કોના દ્વારા સમજાવી શકાય છે?

માનવ શરીર અથવા પ્રાણીઓમાં તેમના સ્થાનના આધારે સ્નાયુઓના પ્રકારો નીચે મુજબ છે:
$I.$ કંકાલ સ્નાયુઓ (Skeletal)
$II.$ આંતરંગી સ્નાયુઓ (Visceral)
$III.$ હૃદ સ્નાયુઓ (Cardiac)
$IV.$ બિન-આંતરંગી સ્નાયુઓ (Non-visceral)
સાચો વિકલ્પ કયો છે?

ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય છે?

કંકાલ સ્નાયુનું કયું સંકોચનશીલ પ્રોટીન $ATPase$ સક્રિયતા સાથે સંકળાયેલું છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ લાલ સ્નાયુતંતુઓ / શ્વેત સ્નાયુતંતુઓમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી પરંતુ સ્નાયુરસજાળ (sarcoplasmic reticulum) વધુ હોય છે.
$(2)$ જ્યારે ચેતા સંદેશા ચેતાસ્નાયુ સંધાન (neuromuscular junction) પાસે પહોંચે છે,ત્યારે એસેટિક ઍસિડ / એસિટાઇલકોલિન ન્યુરોટ્રાન્સમિટર મુક્ત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo