મનુષ્યમાં બીજી ગ્રીવા કશેરૂકાનો નોબ જેવો પ્રવર્ધ શીર્ષને ગોળાકાર હલનચલન કરવામાં મદદ કરે છે. તેને શું કહે છે?

  • A
    અગ્રયોજી પ્રવર્ધ (Proatlas)
  • B
    પાર્શ્વયોજી પ્રવર્ધ (Parapophysis)
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    દંતાકાર પ્રવર્ધ (Odontoid process)

Explore More

Similar Questions

મનુષ્યમાં કોક્સિજિયલ અસ્થિ (પુચ્છ મણકા) ......... હાડકાઓના જોડાણથી બને છે.

મનુષ્યમાં વર્ટીબ્રોકોન્ડ્રલ (Vertebrochondral) પાંસળીઓ કઈ છે $:-$

ઉર્વસ્થિ (femur) અને ભુજાસ્થિ (humerus) એ ...... અસ્થિઓના ઉદાહરણો છે.

કયા કરોડરજ્જુના મણકા જોડાઈને નિતંબકશેરુકા (coccyx) બનાવે છે?

કઈ પાંસળીઓ તરતી પાંસળીઓ (floating ribs) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo