મોટાભાગના નૂપુરકો (Annelids) માં ઉત્સર્જન ........ દ્વારા થાય છે.

  • A
    મૂત્રપિંડ
  • B
    જ્યોતકોષો
  • C
    ઉત્સર્ગિકા
  • D
    પક્ષ્મલ ગળણી

Explore More

Similar Questions

બંધ રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

મેટામેરિઝમ (ખંડન) અથવા મેટામેરિક ખંડન એ કોનું લાક્ષણિક લક્ષણ છે?

ચૂષક પ્રકારનું મુખ શેમાં જોવા મળે છે?

શરીરનું ખંડન શેમાં જોવા મળે છે?

કયા પ્રાણીમાં શ્વસનરંજક $Hb$ (હિમોગ્લોબિન) રુધિરરસમાં ઓગળેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo