કયો પ્રાણી સમુદાય પુખ્ત અવસ્થામાં અરીય સમમિતિ ધરાવે છે અને જેમાં ગર્ભકોષ્ઠીય છિદ્ર (blastopore) માંથી મળદ્વારનો વિકાસ થાય છે?

  • A
    કોષ્ઠાંત્રિ (Cnidaria)
  • B
    શૂળત્વચી (Echinodermata)
  • C
    ટીનોફોરા (Ctenophora)
  • D
    કોષ્ઠાંત્રિ અને શૂળત્વચી બંને

Explore More

Similar Questions

જલવાહક તંત્ર (water vascular system) એ નીચેનામાંથી કયા સમુદાયનું લાક્ષણિક લક્ષણ છે?

નીચેનામાંથી કયો શબ્દ $Echinodermata$ (શૂળત્વચી) ને લાગુ પડતો નથી?

......... માં એરિસ્ટોટલ લેન્ટર્ન (Aristotle's lantern) જોવા મળે છે.

ત્વચીય ઝાલર $(branchiae)$ અને શ્વસન વૃક્ષ $(respiratory tree)$ દ્વારા શ્વસન કયા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે?

ત્રિગર્ભસ્તરીય (Triploblastic),દેહકોષ્ઠી (coelomate),સંપૂર્ણ પાચનતંત્ર અને અરિય સમમિતિ (radial symmetry) શેમાં જોવા મળે છે$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo