નીચેનામાંથી શેમાં આકુંચન રસધાની (contractile vacuole) જોવા મળતી નથી?

  • A
    પ્લાઝમોડિયમ
  • B
    મોનોસિસ્ટિસ
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    અમીબા

Explore More

Similar Questions

સાઇઝોગોની (Schizogony) એ કેવા પ્રકારનું અલિંગી પ્રજનન છે જે નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

કઠણ કોષદિવાલ અને દ્વિકશાધારી કોષો એ કયા સમૂહનું લક્ષણ છે?

કઈ સૃષ્ટિના સજીવો પ્રાણીની જેમ પોષણ મેળવે છે અને વનસ્પતિની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે?

યુગ્લેનોઈડ્સમાં સંગ્રહિત ખોરાક તરીકે $Paramylum$ હોય છે જે ......... છે.

વૈજ્ઞાનિક કારણ આપો: ક્રાયસોફાઇટ્સને મહાસાગરના મુખ્ય ઉત્પાદકો માનવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo