નીચેનામાંથી કઈ જોડ એવી અંગિકાઓ દર્શાવે છે જે પટલવિહીન (યુનિટ મેમ્બ્રેઈન ધરાવતી નથી) છે?

  • A
    કોષકેન્દ્ર અને અંતઃકોષરસજાળ
  • B
    કણાભસૂત્ર અને હરિતકણ
  • C
    રિબોઝોમ અને કોષકેન્દ્રિકા
  • D
    ગોલ્ગીકાય અને લાયસોઝોમ

Explore More

Similar Questions

$S$ - વિધાન: કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કોષકેન્દ્રિકા છે.
$R$ - કારણ: રુડોલ્ફ વિર્શોએ 'કોષ' (cell) શબ્દ આપ્યો.

સાચી જોડ ઓળખો:
Column-$I$Column-$II$
$a$. પિનોસાઇટોસિસ$1$. પ્રાણી કોષ
$b$. લાયસોઝોમ્સ$2$. કોષ દીવાલ
$c$. $ER$$3$. એસિડિક $pH$
$d$. સેન્ટ્રિઓલ$4$. રિબોઝોમ્સ
$5$. પ્રવાહી ખોરાક

કોષરસ (Protoplasm) નો સામાન્ય $pH$ કેટલો હોય છે?

$A$: સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.
$R$: આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

પટલવિહીન કોષીય અંગિકાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo