કયા પ્રકારના કોષોમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

  • A
    સંગ્રાહક કોષો
  • B
    કણિકામય કોષો
  • C
    ફેગોસાયટિક (ભક્ષક) કોષો
  • D
    વાહિકોષો

Explore More

Similar Questions

કોષીય અંગિકાઓ જે હાઈડ્રોલેઝ/પાચક ઉત્સેચકો ધરાવે છે તે . . . . . . છે.

લાયસોઝોમ્સ (Lysosomes) પર ટૂંકી નોંધ લખો.

જો કોષમાં રહેલ લાયસોઝોમ ફાટી જાય તો શું થાય?

વિધાન $A$: લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે.
કારણ $R$: લાઇસોઝોમ જીર્ણ કોષોનું પાચન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લાયસોઝોમ્સમાં રહેલા ઉત્સેચકો ઉત્સેચકોની કઈ કક્ષામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo