નીચે આપેલા પ્રાણીઓને તેમના મહત્તમ જીવનકાળના ચડતા ક્રમમાં ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણીનું નામ | કોડ
પતંગિયું | $(a)$
મગર | $(b)$
હંસ | $(c)$
ટોડ | $(d)$
પોપટ | $(e)$

  • A
    $a < d < c < e < b$
  • B
    $a < b < c < d < e$
  • C
    $a < d < b < c < e$
  • D
    $a < c < d < e < b$

Explore More

Similar Questions

યીસ્ટમાં કલિકાસર્જન દરમિયાન,

$A -$ માનવ પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $2n$ હોય છે.
$R -$ બધા સજીવો અલિંગી પ્રજનન કરે છે.

નીચેનામાંથી કોનામાં કુદરતી અસંયોગીજનન (પાર્થેનોજીનેસીસ) જોવા મળે છે?

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ એકસદની$(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની$(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન$(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ$(4)$ ટર્કી

સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? તેના પ્રકારોનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo