ભારતમાંથી કયો રોગ નાબૂદ કરી શકાયો છે?

  • A
    પોલિયો
  • B
    લેપ્રસી (કુષ્ઠરોગ)
  • C
    ઓરી
  • D
    શીતળા

Explore More

Similar Questions

સર્પ દંશ માટેનું વિષપ્રતિકારક (Antivenom) કઈ જગ્યાએ બનાવવામાં આવે છે?

તંદુરસ્ત વ્યક્તિ માટે નીચેનામાંથી શું અસંગત છે?
$(1)$ કાર્યદક્ષતામાં વધારો
$(2)$ ઊંચી ઉત્પાદકતા
$(3)$ લોકોનું લાંબુ આયુષ્ય
$(4)$ નવજાત અને માતાના મૃત્યુદરમાં વધારો

ખાલી જગ્યાઓ ભરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(i)$ જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે,તેને $.....$ રોગો કહેવાય છે.
$(ii)$ માનવ શરીરમાં,મેલેરિયાના પરોપજીવી શરૂઆતમાં $........$ માં ગુણન પામે છે અને પછી $......$ પર હુમલો કરે છે.
$(iii) ......$ એ સ્તનપાનના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રવિત પીળાશ પડતું પ્રવાહી છે.
$(iv) ......$ અને $.......$ એ પ્રાથમિક લસિકા અંગો છે.

સારી તંદુરસ્તી જાળવી રાખવા માટે નીચેનામાંથી શું ખૂબ જ અગત્યનું છે?

ટ્રિપલ એન્ટિજન રસીનો ઉપયોગ શેના માટે થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo