કેન્સરનું નિદાન નીચેનામાંથી કોના આધારે કરવામાં આવે છે?
$(1)$ બાયોપ્સી
$(2)$ પેશીનો પેશીરોગકારકીય (Histopathological) અભ્યાસ
$(3)$ રુધિરની તપાસ
$(4)$ અસ્થિમજ્જાની તપાસ

  • A
    $1, 2$
  • B
    $1, 3$ અને $4$
  • C
    $1, 2$ અને $3$
  • D
    $1, 2, 3$ અને $4$

Explore More

Similar Questions

નિયોપ્લાઝમ વિવિધ પ્રકારના કેન્સરથી ઉદ્ભવે છે અને કોષોના સમૂહ તરીકે અન્ય સ્વસ્થ પેશીઓમાં ફેલાય છે,જે . . . . . . માટે અસત્ય છે.

કેન્સરના નિદાનમાં,.................. જીવંત પેશીઓમાં પેથોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ફેરફારોને સચોટ રીતે શોધવા માટે મજબૂત ચુંબકીય ક્ષેત્રો અને બિન-આયનીકરણ વિકિરણોનો ઉપયોગ કરે છે.

નીયોપ્લાસ્ટીક રૂપાંતરણ દરમિયાન $DNA$ ને નુકસાન પહોંચાડવા માટે કયા વિકિરણો જવાબદાર છે?

કોષનું જનીનદ્રવ્ય $DNA$ નીચેનામાંથી કયા કિરણો સામે સંવેદનશીલ છે?

મેલિગ્નન્ટ ( malignant ) ગાંઠોમાં,કોષો ઝડપથી વિભાજન પામે છે અને શરીરના દૂરના ભાગોમાં જઈને નવી ગાંઠો બનાવે છે. આ ગુણધર્મને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo