મનુષ્યમાં $Plasmodium$ (પ્લાઝમોડિયમ) નો સંક્રમણ તબક્કો ........... છે.

  • A
    ટ્રોફોઝોઇટ
  • B
    સ્પોરોઝોઇટ
  • C
    મેરોઝોઇટ
  • D
    ગેમેટોસાઇટ

Explore More

Similar Questions

$Plasmodium$ ના જીવનચક્રનો નીચેનામાંથી કયો તબક્કો મચ્છરમાં જોવા મળતો નથી?

વિધાન $A$ : $Plasmodium$ એ સૂક્ષ્મ પ્રજીવ છે.
કારણ $R$ : મનુષ્ય અને માદા $Anopheles$ મચ્છર એ $Plasmodium$ ના યજમાન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મેલિગ્નન્ટ ટર્શિયન મેલેરિયા (Malignant tertian malaria) ..... દ્વારા થાય છે.

જ્યારે માદા $Anopheles$ મચ્છર કરડે છે,ત્યારે તેના લાળરસ દ્વારા માનવ રુધિરમાં નીચેનામાંથી શું દાખલ થાય છે?

મેરોઝુઓઇટ શેમાં ફેરવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo