શિરા માટે કયું વિધાન સત્ય છે?

  • A
    દરેક શિરામાં અશુદ્ધ રુધિર વહે છે.
  • B
    દરેક શિરામાં શુદ્ધ રુધિર વહે છે.
  • C
    તેઓ રુધિરનું અંગોથી હૃદય તરફ પરિવહન કરે છે.
  • D
    તેઓ રુધિરનું હૃદયથી અંગો તરફ પરિવહન કરે છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.

રુધિર કેશિકાઓની દીવાલ ....... ની બનેલી છે.

શિરાઓમાં વાલ્વ જરૂરી છે પરંતુ ધમનીઓમાં નથી કારણ કે

$RBC$ પસાર થઈ શકે તે માટે કેશિકાઓનો વ્યાસ કેટલો હોવો જોઈએ?

ધમની એ શિરાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo