મગજમાં આવેલા શ્વસનકેન્દ્રો શેના વડે ઉત્તેજીત થાય છે?

  • A
    ધમનીના રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ
  • B
    શિરાના રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ
  • C
    શિરાના રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ
  • D
    ધમનીના રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ

Explore More

Similar Questions

શ્વસન લયબદ્ધતા કેન્દ્રની બાજુમાં આવેલું રસાયણ સંવેદી ક્ષેત્ર કયા આયનો પ્રત્યે અત્યંત સંવેદી છે?

નીચેનામાંથી કયો વાયુ શ્વસન લયના નિયમન માટે ખૂબ જ નગણ્ય છે?

શ્વાસોચ્છવાસનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

જ્યારે મેદાની વિસ્તારમાં રહેતા લોકો ઊંચાઈવાળા સ્થળોએ જાય છે ત્યારે સામાન્ય રીતે નીચેનામાંથી કયા ફેરફારો જોવા મળે છે?
$I.$ શ્વસન દરમાં વધારો
$II.$ $RBC$ ઉત્પાદનમાં વધારો
$III.$ $WBC$ ઉત્પાદનમાં વધારો
$IV.$ થ્રોમ્બોસાઇટની સંખ્યામાં વધારો
સાચો વિકલ્પ પસંદ કરો.

જ્યારે રુધિરમાં $CO_2$ નું સંકેન્દ્રણ વધે છે,ત્યારે શ્વસન પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo