માનવ હૃદયમાં રુધિરભ્રમણનો સાચો માર્ગ નીચેનામાંથી કયો છે?

  • A
    ડાબું કર્ણક - ડાબું ક્ષેપક - શરીર - જમણું કર્ણક - જમણું ક્ષેપક
  • B
    જમણું કર્ણક - ડાબું ક્ષેપક
  • C
    ડાબું કર્ણક - ડાબું ક્ષેપક
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલા પરિપથો $A$ અને $B$ માં વહેતો પ્રવાહ અનુક્રમે કેટલો હશે?

નીચેનામાંથી કયું વર્ગીકરણ વિદ્યા (taxonomy) નું પ્રથમ સોપાન છે?

યોગ્ય જોડકાં ગોઠવો.
Column-$I$ Column-$II$
$(a)$ જમીન પરના ગોકળગાય $(1)$ યુરિયા
$(b)$ કાસ્થિ મત્સ્ય $(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ $(3)$ એમોનિયા

જો કોઈ સજીવ સમાન $Class$ (વર્ગ) માં હોય પરંતુ સમાન $Family$ (કુળ) માં ન હોય, તો તે સમાન ........... માં હોઈ શકે છે.

વિધાન : પ્રતિકૃતિ (Replication) અને પ્રત્યાંકન (Transcription) કોષકેન્દ્રમાં થાય છે પરંતુ ભાષાંતર (Translation) કોષરસમાં થાય છે.
કારણ : $mRNA$ કોષકેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરિત થાય છે જ્યાં પ્રોટીન સંશ્લેષણ માટે રિબોઝોમ્સ અને એમિનો એસિડ ઉપલબ્ધ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo