નીચેનામાંથી શેમાં ખુલ્લું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?
$(1)$ સંધિપાદ
$(2)$ નૂપુરક
$(3)$ મેરુદંડી

  • A
    માત્ર $(1)$
  • B
    $(1)$ અને $(2)$
  • C
    $(2)$ અને $(3)$
  • D
    $(1)$, $(2)$ અને $(3)$

Explore More

Similar Questions

સ્થિતકોષ્ઠ (Book lung) શું છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સંધિપાદ (Arthropoda) સમુદાયની લાક્ષણિક છે?

ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

જે પ્રાણીઓ $Crustacea$ વર્ગમાં આવતા નથી તેમાં કોનો સમાવેશ થાય છે?

આર્થ્રોપોડા (Arthropoda) ના શરીરનું આયોજન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo