નીચેનામાંથી કોનું મૂલ્ય સૌથી ઓછું છે?

  • A
    ટાઈડલ વોલ્યુમ $(TV)$
  • B
    વાઈટલ કેપેસીટી $(VC)$
  • C
    ઈન્સપાયરેટરી રીઝર્વ વોલ્યુમ $(IRV)$
  • D
    એક્સપાયરેટરી રીઝર્વ વોલ્યુમ $(ERV)$

Explore More

Similar Questions

એક સામાન્ય પુખ્ત માનવમાં, નીચે ચાર શ્વસન ક્ષમતાઓ $(i-iv)$ અને ચાર શ્વસન કદ આપેલ છે। નીચેનામાંથી કઈ બે ક્ષમતાઓ અને કદની જોડી સાચી છે?
શ્વસન ક્ષમતા/કદકદ $(mL)$
$(i)$ શેષ કદ $(RV)$$2500$ $mL$
$(ii)$ જૈવિક ક્ષમતા $(VC)$$3500$ $mL$
$(iii)$ શ્વાસનું અનામત કદ $(IRV)$$1200$ $mL$
$(iv)$ શ્વાસની ક્ષમતા $(IC)$$4500$ $mL$

$TLC = \ldots \ldots \ldots$

ફેફસાની કુલ ક્ષમતા (Total lung capacity) એટલે:

નીચે એક સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિના ચાર શ્વસન ક્ષમતાઓ $(i-iv)$ અને ચાર અસ્તવ્યસ્ત શ્વસન કદ આપેલા છે. નીચેનામાંથી કઈ જોડી શ્વસન ક્ષમતા અને કદનું સાચું જોડાણ છે?
શ્વસન ક્ષમતાઓ શ્વસન કદ
$(i)$ શેષ કદ (Residual volume) $2500 \; mL$
$(ii)$ જીવન ક્ષમતા (Vital capacity) $3500 \; mL$
$(iii)$ અંતઃશ્વસન અનામત કદ (Inspiratory reserve volume) $1200 \; mL$
$(iv)$ અંતઃશ્વસન ક્ષમતા (Inspiratory capacity) $4500 \; mL$

વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છવાસ દ્વારા બહાર કાઢી શકતા વધારાના વાયુના કદને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo