માનવ રુધિરાભિસરણ તંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાની સરખામણીમાં તેનું પોલાણ (lumen) નાનું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

  • A
    $(a)$ અને $(b)$
  • B
    $(b)$ અને $(c)$
  • C
    $(c)$ અને $(d)$
  • D
    $(a)$ અને $(d)$

Explore More

Similar Questions

એડીમા (Oedema) એટલે શું?

નીચેનામાંથી કયા પૃષ્ઠવંશીય અંગો ફક્ત ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે?

નીચેનામાંથી કયા અંગને શરીરનું બ્લડ બેંક કહેવામાં આવે છે?

$Donnan$ અસર કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયો ફ્લોચાર્ટ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo