ઈજા દરમિયાન માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?

  • A
    હિસ્ટામાઈન
  • B
    હિરુડિન
  • C
    હિપેરિન
  • D
    સેરોટોનિન

Explore More

Similar Questions

મેદપૂર્ણ (Adipose) સંયોજક પેશીનું કાર્ય શું છે?

હાડકાના મેટ્રિક્સમાં જોવા મળતું પ્રોટીન કયું છે?

વિટામિન-$C$ મુખ્યત્વે નીચેનામાંથી શેમાં મદદરૂપ થાય છે?

આપેલા વિધાનો દ્વારા નીચેનામાંથી કયા પ્રકારની પેશીનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$ તેઓને શરીરની અન્ય પેશીઓ/અંગોને જોડવા અને આધાર આપવાના તેમના વિશેષ કાર્યને કારણે આ નામ આપવામાં આવ્યું છે.
$(ii)$ તેમાં કાસ્થિ,અસ્થિ,મેદપૂર્ણ અને રુધિરનો સમાવેશ થાય છે.
$(iii)$ તેઓ પેશીને મજબૂતી,સ્થિતિસ્થાપકતા અને લવચીકતા પ્રદાન કરે છે.
$(iv)$ તેઓ રૂપાંતરિત પોલિસેકરાઇડ્સનો પણ સ્ત્રાવ કરે છે,જે કોષો અને તંતુઓ વચ્ચે જમા થાય છે અને આધારક (matrix) તરીકે કાર્ય કરે છે.

બાહ્ય કાન $(pinna)$ માં એક સખત, લવચીક રચના હોય છે જે શેની બનેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo