એક સામાન્ય તંદુરસ્ત સ્ત્રીમાં,પ્રતિ $mm^3$ રુધિર દીઠ $RBC$ ની સંખ્યા......... હોય છે.

  • A
    $6.5-7.0$ મિલિયન
  • B
    $5.5-6.0$ મિલિયન
  • C
    $4.5-5.0$ મિલિયન
  • D
    $3.5-4.0$ મિલિયન

Explore More

Similar Questions

જો રક્તકણોને નિસ્યંદિત પાણીમાં મૂકવામાં આવે,તો તેઓ

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને "સાર્વત્રિક સ્વીકારનાર" (Universal recipients) કહેવામાં આવે છે. આનું કારણ છે:

નીચેનામાંથી કયો ઘટક, જો રુધિરપ્રવાહમાં દાખલ કરવામાં આવે, તો તે દાખલ થવાના સ્થાને રુધિરનું ગંઠન (clotting) પ્રેરશે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (રુધિરજૂથ)કોલમ-$II$ (કોને રુધિર આપી શકે)
$P$. $A$$I$. $AB$
$Q$. $B$$II$. $B, AB$
$R$. $AB$$III$. $A, B, AB, O$
$S$. $O$$IV$. $A, AB$

ડાયપેડેસીસ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo