રૂધિરવાહિનીઓ અને ફેફસાંના વાયુકોષ્ઠોની સપાટી કયા પ્રકારના અધિચ્છદની બનેલી છે?

  • A
    લાદીસમ અધિચ્છદ
  • B
    સ્તંભાકાર અધિચ્છદ
  • C
    ઘનાકાર અધિચ્છદ
  • D
    કૂટસ્તૃત અધિચ્છદ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જૈવિક સંગઠન કક્ષા છે?

નીચેની આકૃતિ ઓળખો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. માસ્ટ કોષો $I$. પક્ષ્મલ અધિચ્છદ
$B$. શ્વાસવાહિકાની અંદરની સપાટી $II$. છૂટક સંયોજક પેશી
$C$. રુધિર $III$. ઘનાકાર અધિચ્છદ
$D$. નેફ્રોનનો નલિકામય ભાગ $IV$. વિશિષ્ટ સંયોજક પેશી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વિધાન: લાદીસમ અધિચ્છદ (Squamous epithelium) અનિયમિત કિનારીઓ ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરનું બનેલું હોય છે.
કારણ: તે રુધિરવાહિનીઓની દીવાલ અને ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે.

પરસેવાની ગ્રંથિઓ (Sweat glands) કયા પ્રકારની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo