$......$ દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.

  • A
    શ્લેષ્મસ્ત્રાવી કોષ
  • B
    ચેતાકોષ
  • C
    કુફરના કોષ
  • D
    માસ્ટ કોષ

Explore More

Similar Questions

કાસ્થિ (Cartilage) કોના દ્વારા બને છે?

આકૃતિમાં આપેલ સંયોજક પેશીઓને ઓળખો.

એરિઓલર પેશી (શિથિલ સંયોજક પેશીનો એક પ્રકાર) નીચેનામાંથી કોને જોડે છે?

કૉલમ-$A$ અને કૉલમ-$B$ ને જોડો.
કૉલમ-$A$કૉલમ-$B$
$(A)$ શિથિલ સંયોજક પેશી$(I)$ અદ્રઢ આધારક દ્રવ્ય
$(B)$ સઘન સંયોજક પેશી$(II)$ દબાણ સામે અવરોધક
$(C)$ કાસ્થિ$(III)$ અર્ધ-પ્રવાહી આધારક દ્રવ્ય
$(D)$ અસ્થિ$(IV)$ સઘન રીતે ગોઠવાયેલા તંતુઓ અને ફાઈબ્રોબ્લાસ્ટ કોષો

અંતઃઅધિચ્છદ (Endosteum) શાનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo