જો અળસિયું અંડઘર (cocoon) અગ્રછેડાને બદલે પશ્વછેડેથી મુક્ત કરે,તો:

  • A
    પાચન પર અસર થશે.
  • B
    અંડઘરમાં માત્ર એક જ યુગ્મનજનું નિર્માણ થશે.
  • C
    અંડઘરમાં કેટલાક યુગ્મનજ નિર્માશે.
  • D
    શુક્રાણુઓ અંડઘર સુધી પહોંચશે નહીં અને ફલન થશે નહીં.

Explore More

Similar Questions

અળસિયા $(Pheretima)$ માં કંઠનાલીય ઉત્સર્ગિકાઓ કયા ખંડોમાં જોવા મળે છે?

અળસિયાના પ્રજનન તંત્રની આપેલી આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો:

અળસિયામાં પરિકંઠનાલીય યોજી (circumpharyngeal connectives) ........ને જોડે છે.

અળસિયામાં શરીરના ખંડોને શું કહેવામાં આવે છે?

અળસિયામાં માદા જનન છિદ્ર કયા ખંડ પર વક્ષ બાજુએ આવેલું હોય છે ($^{\text{મો}}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo