અળસિયું કયા વર્ગનું પ્રાણી છે?

  • A
    પોલીકીટા
  • B
    ઓલિગોકિટા
  • C
    હિરડિનિયા
  • D
    આર્કિએનેલીડા

Explore More

Similar Questions

જો અળસિયાને લાંબા સમય સુધી $40\%$ $KOH$ માં રાખવામાં આવે,તો તેનો કયો ભાગ અદ્રાવ્ય રહે છે?

અળસિયાનો માનવ જીવન સાથેનો સંબંધ જણાવો.

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો.
અળસિયામાં કેટલા શુક્રસંગ્રહાશયો (spermathecae) જોવા મળે છે?

$Pheretima$ માં દેહકોષ્ઠીય પ્રવાહીમાં શું હોય છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ અળસિયામાં $4$ જોડ પાર્શ્વ હૃદય હોય છે.
$(ii)$ અળસિયાના ઉત્સર્ગ અંગો ઉત્સર્ગિકાઓ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo