પક્ષસમ સ્નાયુઓ (Alary muscles) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા છે?

  • A
    હૃદય અને પરિવહન
  • B
    માલ્પિઘીયન નલિકા અને ઉત્સર્જન
  • C
    જમ્ભ (Mandible)
  • D
    અધોજમ્ભ (Maxilla)

Explore More

Similar Questions

....... એ નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિનું કાર્ય છે.

વંદામાં ચાવવાનું અંગ કયું છે?

દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
પ્રોટોનેમા; મેસોથોરેક્સ; મેટાથોરેક્સ; કોક્સા

નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે? મૂત્રપિંડ,માલિપઘિયન નલિકા,મેદકાયો,યુરિકોઝ ગ્રંથિ,નેફોસાઈટ્સ,સૂંઢગ્રંથિ (એન્ટેનરી ગ્રંથિ).

માદા વંદામાં,$Gynovalvular$ પ્લેટો એ નીચેનામાંથી કોનું રૂપાંતરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo