નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક છે અને રજોદર્શન (menarche) અને મેનોપોઝની વચ્ચે થાય છે?

  • A
    માસિકચક્ર
  • B
    મદચક્ર
  • C
    અંડપતન
  • D
    ગર્ભસ્થાપન

Explore More

Similar Questions

કયા અંતઃસ્ત્રાવને પાછો ખેંચવાને કારણે તાત્કાલિક ઋતુસ્ત્રાવ થાય છે?

માનવ માસિક ચક્રના $28$ દિવસના સમયગાળામાં,અંડપાત (ovulation) સામાન્ય રીતે ક્યારે થાય છે?

માસિક ચક્ર દરમિયાન થતી ઘટનાઓની નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

માનવ માદામાં રજોનિવૃત્તિ (Menopause) પ્રાપ્ત કરવાની સરેરાશ ઉંમર કેટલી છે ($\text{વર્ષ}$ માં)?

ઋતુચક્રના કયા દિવસે અંડપાત (ovulation) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo