શુક્રકોષ વિભેદન (Spermiogenesis) કયા અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ છે?

  • A
    $FSH$
  • B
    $LH$
  • C
    પ્રોજેસ્ટેરોન
  • D
    પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

મનુષ્યોમાં,એક નર પ્રાથમિક જાતીય કોષમાંથી ઉત્પન્ન થતા જનનકોષોની સંખ્યા અને એક માદા પ્રાથમિક જાતીય કોષમાંથી ઉત્પન્ન થતા જનનકોષોની સંખ્યાનો ગુણોત્તર શું છે?

પ્રથમ ધ્રુવીયકાય (First polar body) કોના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થાય છે?

અંડકોષના કોષકેન્દ્રમાંથી બીજા ધ્રુવીયકાય (second polar body) નું ઉત્સર્જન ક્યારે થાય છે?

સસ્તન પ્રાણીઓના અંડકોષનું દ્વિતીય પરિપક્વન વિભાજન ક્યારે થાય છે?

એન્ટ્રમ (કોટર) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo