ઉલ્વ પ્રવાહી (amniotic fluid) માંથી લેવાયેલા કોષોમાં ભ્રૂણનું જાતીય પરિક્ષણ કરવા માટે નીચેનામાંથી શેનું અવલોકન કરવામાં આવે છે?

  • A
    બાર બોડી (Barr body)
  • B
    દૈહિક રંગસૂત્રો (Autosomes)
  • C
    લિંગી રંગસૂત્રો (Sex chromosomes)
  • D
    કોષકેન્દ્ર (Nucleus)

Explore More

Similar Questions

પ્રજનન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પ્રગતિ કેવી રીતે થઈ રહી છે?

વિકસતા ગર્ભના આનુવંશિક $DNA$ માં અનિયમિતતાઓની તપાસ માટે,નમૂનો ક્યાંથી લેવામાં આવે છે?

$RCH$ નું પૂરું નામ શું છે?

$CDRI$ નું પૂરું નામ શું છે?

સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય માટે કઈ વ્યવસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo