શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર (powerhouse) તરીકે ઓળખાય છે?

  • A
    શીર્ષ
  • B
    ગ્રીવા
  • C
    મધ્ય ભાગ
  • D
    પૂચ્છ

Explore More

Similar Questions

શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો છે?

દ્વિતીયક પૂર્વ અંડકોષ (secondary oocyte) ની પરિપક્વતા ક્યારે પૂર્ણ થાય છે?

પ્રવાહીથી ભરેલી ગુહા જેને $...A...$ કહેવાય છે,તે $...B...$ પુટિકામાં વિકસે છે જેને $...C...$ કહેવાય છે. અહીં $A, B$ અને $C$ શું છે?

નીચેનામાંથી શેમાં શુક્રકાયાંતરણ (spermiogenesis) થાય છે?

નીચે દર્શાવેલ અંડકોષજનન (Oogenesis) ની આકૃતિમાં $p$,$q$,$r$,અને $s$ તરીકે દર્શાવેલ કોષોને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo