મનુષ્યના ફલિતાંડ (zygote) ના વિખંડન (cleavage) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે અંશભંજી (meroblastic) પ્રકારનું છે.
  • B
    તે ત્યારે શરૂ થાય છે જ્યારે અંડકોષ ગર્ભાશયમાં પહોંચે છે.
  • C
    તે ફેલોપિયન નલિકા (અંડવાહિની) માં શરૂ થાય છે.
  • D
    તે સામાન્ય સમસૂત્રીભાજન (mitosis) ને સમાન છે.

Explore More

Similar Questions

દ્વિ-પરમાણ્વીય વાયુની એક પ્રક્રિયામાં જ્યારે $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે ત્યારે તે $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે,તો તેની મોલર ઉષ્માધારિતા કેટલી હશે?

ધારો કે $a = \min \{x^2 + 2x + 3, x \in R\}$ અને $b = \lim_{x \to 0} \frac{\sin x \cos x}{e^x - e^{-x}}$. તો $\sum_{r=0}^n a^r b^{n-r}$ નું મૂલ્ય શોધો.

સળિયાના એક છેડાને ગરમ કરવા પર,આખા સળિયાનું તાપમાન સમાન ક્યારે હશે?

$\int_{0}^{1} \left( \prod_{r=1}^{n} (x+r) \right) \left( \sum_{k=1}^{n} \frac{1}{x+k} \right) dx$ નું મૂલ્ય શોધો.

$220\, ms^{-1}$ ની ઝડપે સ્થિર પદાર્થ તરફ ગતિ કરતી ટ્રેન $1000\, Hz$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. પદાર્થ સુધી પહોંચતો અવાજ પરાવર્તિત થઈને પડઘા તરીકે ટ્રેન પાસે પાછો આવે છે. ટ્રેનના ડ્રાઈવર દ્વારા અનુભવાતી પડઘાની આવૃત્તિ .... $Hz$ છે (હવામાં અવાજની ઝડપ $330\, ms^{-1}$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo