રજોદર્શન (માસિક ચક્ર) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    રજોનિવૃત્તિ વખતે માદામાં ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવોમાં નોંધપાત્ર વધારો થાય છે.
  • B
    રજોદર્શનની શરૂઆતને મેનાર્ક (Menarche) કહેવાય છે.
  • C
    સામાન્ય રજોદર્શન દરમિયાન આશરે $40 \ ml$ રુધિરનો વ્યય થાય છે.
  • D
    માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે.

Explore More

Similar Questions

સ્ત્રીઓમાં માસિક ધર્મ કઈ ઉંમરે બંધ થાય છે?

જો માદામાં અંડકોષનું ફલન ન થાય,તો વિકાસ પામેલ કોર્પસ લ્યુટીયમ વિઘટિત થાય છે. આ રચનાને શું કહે છે?

પુટિકીય તબક્કા માટે અસંગત વિધાન પસંદ કરો.

માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે?

$45$ વર્ષની ઉંમર પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo