નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

  • A
    મધ્યજરદીય (Centrolecithal) ઈંડા - કીટક
  • B
    મહાજરદીય (Macrolecithal) ઈંડા - યુથેરિયન સસ્તન
  • C
    સૂક્ષ્મ જરદીય (Microlecithal) ઈંડા - સરિસૃપ
  • D
    અજરદીય (Alecithal) ઈંડા - પક્ષી

Explore More

Similar Questions

શુક્રકોષનું રચનાત્મક પરિવર્તન ક્યાં થાય છે?

જો સસ્તન પ્રાણીના મોટાભાગના શરીરના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $40$ હોય,તો શુક્રઉત્પાદક નલિકાના કોષોમાં કેટલી સંખ્યા હશે?

$Freemartin$ (ફ્રી-માર્ટિન) અવસ્થામાં,નીચેનામાંથી શું સાચું છે?

$A.$ મનુષ્યો ..... પ્રજનન કરે છે.
$B.$ મનુષ્યો $\ldots \ldots$ છે.
$C.$ મનુષ્યોમાં ફલન .... હોય છે.
$D.$ નર અને માદા જન્યુઓ ..... હોય છે.
$E.$ યુગ્મનજ ..... હોય છે.
$F.$ પરિપક્વ પુટિકામાંથી અંડકોષ મુક્ત થવાની પ્રક્રિયાને ..... કહેવાય છે.
$G.$ અંડપાત ..... નામના અંતઃસ્ત્રાવ દ્વારા પ્રેરાય છે.
$H.$ નર અને માદા જન્યુઓના જોડાણને ....... કહેવાય છે.
$I.$ યુગ્મનજ વિભાજન પામીને ... બનાવે છે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.
$J.$ ગર્ભ અને ગર્ભાશય વચ્ચે રુધિરવાહિનીયુક્ત જોડાણ પૂરું પાડતી રચનાને ...... કહેવાય છે.
ઉપરના વિધાનો $A$ થી $J$ માં ખાલી જગ્યાઓ પૂરો.

જ્યારે નરની સ્તન ગ્રંથીઓ માદા જેવી વિકસે છે,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo