$Ostium$ તરીકે ઓળખાતું છિદ્ર માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં જોવા મળે છે?

  • A
    અંડવાહિની
  • B
    અંડવાહિની નિવાપ (Infundibulum)
  • C
    અંડપિંડ
  • D
    અવસારણી

Explore More

Similar Questions

અંડવાહિની (ફેલોપિયન ટ્યુબ) ની લંબાઈ કેટલી હોય છે?

$ARBOR \text{ } VITAE$ ક્યાં આવેલું છે?

બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અંડવાહિની નિવાપ (Infundibulum)$I$. અંડવાહિનીનો સાંકડો ભાગ
$Q$. તુંબિકા (Ampulla)$II$. અંડવાહિનીનો પહોળો ભાગ
$R$. ઈસ્થમસ (Isthmus)$III$. અંડવાહિનીનો ગળણી આકારનો ભાગ

માનવ માદામાં,ગર્ભાશયનું અંતઃસ્તર (endometrium) શેનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo