માનવ માદામાં રજોચક્ર કયા અંતઃસ્ત્રાવોની આંતરક્રિયા દ્વારા નિયંત્રિત થાય છે?

  • A
    માત્ર $FSH$
  • B
    માત્ર $LH$
  • C
    $FSH$ અને $LH$ નું સંયોજન
  • D
    ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંયોજન

Explore More

Similar Questions

માસિક ચક્ર દરમિયાન હોર્મોન્સનો સાચો ક્રમ કયો છે?

માસિક ચક્ર દરમિયાન $LH$ અને $FSH$ બંને ક્યારે ટોચના સ્તરે પહોંચે છે?

માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે?

ઋતુચક્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સામાન્ય પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્ર કેટલા દિવસનું હોય છે ($\text{દિવસ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo