નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્તનગ્રંથિ કોષોનો સમૂહ ધરાવે છે જેને આલ્વિઓલી (દૂધના કુપો) કહેવાય છે.
  • B
    ગર્ભાશયને કૂખ (womb) પણ કહેવામાં આવે છે.
  • C
    અંડવાહિનીના અંતિમ ભાગને તુંબિકા (ampulla) કહે છે.
  • D
    અંડપિંડનું આધારક (stroma) બે ભાગમાં વહેંચાયેલું છે.

Explore More

Similar Questions

$Isthmus$,$Ampulla$ અને $fimbriae$ જેવા ભાગો...... ના છે.

માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગ એ.....

જો સ્ત્રીમાંથી બંને અંડાશય દૂર કરવામાં આવે,તો કયા અંતઃસ્ત્રાવનું સ્તર ઘટશે?

હિસ્ટરેક્ટોમી (Hysterectomy) એ કોનું શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પ્રક્રિયા છે?

ગ્રાફિયન ફોલિકલ (Graafian follicle) ના આડછેદની આકૃતિમાં,વિવિધ ભાગોને મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તે જવાબ પસંદ કરો જેમાં આ મૂળાક્ષરો તેમના દ્વારા દર્શાવવામાં આવેલા ભાગો સાથે યોગ્ય રીતે જોડાયેલા હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo