સ્ત્રીઓમાં કઈ ગ્રંથિ નરની પ્રોસ્ટેટ ગ્રંથિ સાથે સંગત (homologous) છે?

  • A
    બર્થોલિનની ગ્રંથિ
  • B
    બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
  • C
    ભગશિશ્નિકા (Clitoris)
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

સ્તનગ્રંથિઓ રૂપાંતરિત $.....$ ગ્રંથિઓ છે.

ગર્ભાશય અને યોનિમાર્ગ પેરીટોનિયમના જે ગડીમાં આવેલા હોય છે તેને શું કહેવાય છે?

$hymen$ (યોનીપટલ) એટલે શું?

માદા પ્રજનન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરો અને નીચેની બાબતો સાથે સંકળાયેલા ભાગોને નામનિર્દેશિત કરો:
$(a)$ જનનકોષનું ઉત્પાદન,
$(b)$ ફલનનું સ્થાન,
$(c)$ ગર્ભસ્થાપનનું સ્થાન,અને
$(d)$ જન્મ નહેર.

હિસ્ટરેક્ટોમી (Hysterectomy) એ કોનું શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo