અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં શું જોવા મળે છે?

  • A
    જનીન પ્રકારનું પ્રમાણ એ સ્વરૂપ પ્રકારના પ્રમાણ જેટલું જ હોય છે.
  • B
    જનીન પ્રકારનું પ્રમાણ $3:1$ હોય છે.
  • C
    સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $3:1$ હોય છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

"અપૂર્ણ પ્રભુતા" (incomplete dominance) નું બીજું નામ શું છે?

$Mirabilis$ $jalapa$ માં લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પના સંકરણથી ગુલાબી $(Rr)$ પુષ્પ ઉત્પન્ન થાય છે. જો સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનું ગુલાબી પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે,તો સંતતિનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર (phenotypic ratio) શું હશે?

અપૂર્ણ પ્રભુતામાં,

$Mirabilis \text{ } jalapa$ માં, જ્યારે સમયુગ્મી લાલ પુષ્પ ધરાવતા અને સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે, ત્યારે તમામ $F_1$ છોડ ગુલાબી રંગના પુષ્પ ધરાવે છે। $F_1$ સંતતિના સ્વ-ફલન (selfing) દ્વારા ઉત્પન્ન થતી $F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

આપેલ પ્રયોગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo