સંલગ્નતા (Linkage) વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    તે નવી જાતિઓમાં ઇચ્છનીય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
  • B
    તે નવા પુનઃસંયોજિતો (recombinants) ના નિર્માણમાં મદદરૂપ થાય છે.
  • C
    સંલગ્નતાનું જ્ઞાન વનસ્પતિ અને પ્રાણી સંવર્ધનમાં ઉપયોગી છે.
  • D
    તે રંગસૂત્ર પર જનીનોને સાથે રાખવામાં મદદરૂપ થાય છે.

Explore More

Similar Questions

દ્વિસંકરિત સંકરણની સંતતિમાં,પિતૃ સંયોજનોની આવૃત્તિ બિન-પિતૃ સંયોજનો કરતા વધારે હોય છે. આ શેના કારણે છે?

લિંગી પ્રજનન કરતી જાતિઓમાં જનીનિક ભિન્નતા જોવા મળે છે.

વ્યતિકરણ (recombination) ની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે,જો.....

નીચેનામાંથી કયા નિયમનો મેન્ડલના નિયમોમાં સમાવેશ થતો નથી?

$a, b$ અને $c$ ત્રણ જનીનો છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે,$b$ અને $c$ વચ્ચે $28\%$ છે અને $a$ અને $c$ વચ્ચે $8\%$ છે. રંગસૂત્ર પર આ જનીનોનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo