કોમ્પ્લીમેન્ટરી (પૂરક) જનીનનો ગુણોત્તર .... છે.

  • A
    $9:3:4$
  • B
    $12:3:1$
  • C
    $9:3:3:4$
  • D
    $9:7$

Explore More

Similar Questions

મીઠા વટાણાના છોડમાં,જાંબલી રંગના વિકાસ માટે પ્રભાવી $C$ અને $P$ જનીનોની હાજરી આવશ્યક છે. $CcPp \times Ccpp$ સંકરણની સંતતિમાં વિવિધ રંગના ફૂલો ઉત્પન્ન કરતા છોડનું પ્રમાણ શું હશે?

કયા પ્રકારની આનુવંશિકતામાં સંતતિમાં માતૃક પ્રભાવની અસર વધુ જોવા મળે છે?

એવું જનીન જે અન્ય બિન-વૈકલ્પિક (non-allelic) જનીનની અભિવ્યક્તિને અટકાવે છે,અને તે જનીન તે સમજાત રંગસૂત્રની જોડ પર આવેલ ન હોય,તો જે જનીનની અભિવ્યક્તિ થતી નથી તેને શું કહેવાય?

પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે અલગ પાડી શકાય?

જો એક અગુટી ઉંદર $(CcAa)$ નું સંકરણ અલ્બિનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે,તો પરિણામી સંતતિમાં કેટલા અલ્બિનો ઉંદર ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo