$(A)$ પ્લીયોટ્રોપિક જનીન મલ્ટીપલ (બહુવિધ) સ્વરૂપ પ્રકારની અસરો દર્શાવે છે.
$(B)$ બહુયુગ્મ (Multiple alleles) સમાન સ્વરૂપ પ્રકારની અભિવ્યક્તિ કરે છે.
$(C)$ પોલીજનીન (Polygenes) સતત વિવિધતા દર્શાવે છે.

  • A
    વિધાન $(A)$,$(B)$ અને $(C)$ સાચાં છે.
  • B
    વિધાન $(A)$ અને $(C)$ સાચાં છે અને $(B)$ ખોટું છે.
  • C
    વિધાન $(A)$,$(B)$ અને $(C)$ ખોટાં છે.
  • D
    વિધાન $(B)$ અને $(C)$ સાચાં છે અને $(A)$ ખોટું છે.

Explore More

Similar Questions

આપેલા તમામ વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચા વિધાનોની સંખ્યા નક્કી કરો.
$(1)$ વિકૃતિઓ આનુવંશિક હોતી નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખીઓમાં વ્યતિકરણ (crossing over) જોવા મળતું નથી.
$(3)$ મધમાખીઓમાં,નર મધમાખી દ્વિકીય $(2n)$ હોય છે.
$(4)$ ફ્રેમ-શિફ્ટ મ્યુટેશનમાં,ચોક્કસ સ્થાને એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને બીજો નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ જનીનો આનુવંશિકતા માટે જવાબદાર છે.

નીચેનામાંથી કયા સજીવમાં રંગસૂત્રોની સંખ્યા સૌથી વધુ છે?

આંતર-જનીનિક (Intergenic) જનીન આંતરક્રિયાનું ઉદાહરણ છે:

એક સ્ત્રીના બે $X$ રંગસૂત્રોમાંથી એક પર $X$-લિંક્ડ સ્થિતિ (જનીનિક ખામી) છે. આ રંગસૂત્ર કોના દ્વારા વારસામાં મળી શકે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo