નીચેનામાંથી કઈ સ્થિતિ સહપ્રભાવિતા (Codominance) માટે સાચી છે?

  • A
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓમાંથી કોઈ એકને સમાન હોય છે.
  • B
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓમાંથી કોઈને પણ સમાન હોતો નથી.
  • C
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓ સાથે સામ્યતા દર્શાવે છે.
  • D
    આમાંથી એક પણ નહીં.

Explore More

Similar Questions

સહપ્રભાવિતા (Codominance) એટલે શું? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણ દ્વારા તેની વિગતવાર સમજૂતી આપો.

વ્યાખ્યા/સમજૂતી આપો: સહપ્રભાવિતા (Co-dominance).

સહપ્રભાવિતામાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર......

$ABO$ રુધિરજૂથ પ્રણાલીમાં,નીચેનામાંથી કયું સહ-પ્રભુતા (co-dominance) નું ઉદાહરણ છે?

મેન્ડેલનો નિયમ નીચેનામાંથી કઈ બાબતમાં લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo