કયા સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે?

  • A
    એપીસ્ટેટીક જનીન નોન-એલેલિક (બિન-વૈકલ્પિક) હોય છે.
  • B
    એપીસ્ટેટીક જનીન ક્યારેય સ્વતંત્ર રીતે અભિવ્યક્તિ દર્શાવતું નથી.
  • C
    એપીસ્ટેટીક અને હાયપોસ્ટેટીક જનીનો અલગ-અલગ સ્થાન (loci) પર આવેલા હોય છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેનાને જોડો (કોલમ-$I$ અને કોલમ-$II$):
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ $(2n-1)$$(i)$ સામાન્ય માદાનું નિર્માણ કરે છે
$(Q)$ $Hb^s Hb^s$$(ii)$ એકકીય નર તૈયાર કરે છે
$(R)$ $22AA+XX$$(iii)$ ટર્નર સિન્ડ્રોમ પ્રેરે છે
$(S)$ $(X+O)$$(iv)$ સીકલ સેલ એનિમિયા પ્રેરે છે
$(v)$ હિમોફિલિયા પ્રેરે છે
$(vi)$ ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ દર્શાવે છે

જ્યારે $F_1$ વ્યક્તિનું સંકરણ બંનેમાંથી કોઈ પણ એક પિતૃ સાથે કરવામાં આવે,ત્યારે તેને શું કહેવાય છે?

નરમાં ટાલ પડવી (Male pattern baldness) એ..... લક્ષણ છે.

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો:
$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસૂત્રીય અનિયમિતતા છે.
$(2)$ હિમોફિલિયા એ દૈહિક પ્રચ્છન્ન ખામી છે,જેમાં રુધિર ગંઠાતું નથી.
$(3)$ પુનઃસંયોજન (Recombination) એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર પરિબળોમાંનું એક છે.
$(4)$ જનીનિક નકશા દ્વારા રંગસૂત્ર પર જનીનનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે.
$(5)$ સ્નેપડ્રેગન વનસ્પતિ એ અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે.
$(6)$ $ABO$ રુધિર જૂથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બંને દર્શાવે છે.
આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

માતા અને પિતા બંનેનું રુધિરજૂથ '$A$' છે. તેમને બે બાળકો છે,એકનું રુધિરજૂથ '$O$' છે અને બીજાનું રુધિરજૂથ '$A$' છે. તેઓ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo